"સ્પર્ધા" લેખિત વાર્તા સ્પર્ધા હતી.એટલી બધી વાર્તાઓ લખાઈને આવી કે આયોજકો મુંજાઈ ગયા.છેવટે જજ સાહેબે ડ્રો કરીને વિજેતા પાંચ રચનાઓને પોતાના મુજબ ક્રમે વિજેતા જાહેર કરી. - કૌશિક દવે #yourquotegujarati