Nojoto: Largest Storytelling Platform

આંખો ને મળી જાય તારા કેરી લાગણીની પાંખો થઈ જાય માર

આંખો ને મળી જાય તારા કેરી લાગણીની પાંખો
થઈ જાય મારો જગ કેરો ધક્કો વસુલ આખો. 

આંખો ને મળી જાય તારા સાથમાં ફરી પાંખો
થઈ જાય વિરહ કેરો આ રંગ આજ થોડો ઝાંખો. 

આંખો ને મળી જાય તારા શ્વાસમાં જીવરૂપી પાંખો 
થઈ જાય પ્રેમની પ્રાપ્તિ એટલો વિશ્વાસ તો રાખો. 

આંખો ને મળી જાય તારા વિચારોમાં વિચરવા પાંખો 
થઈ જાય એકરાર પ્રેમનો એટલો સમય તો તમે રાખો. 

આંખો ને મળી જાય તારા શબ્દોમાં આશાની પાંખો 
થઈ જાય કવિતા માં જીવંત વિચાર એવો રંગ તો નાખો. 
 વધુ અનુયાયી સુધી પહોંચવા માટે વાપરો

#આંખો #yqmotabhai #yqgujarati #collab  #YourQuoteAndMine #gujarati #ગુજરાતી #gujju 
Collaborating with YourQuote Motabhai

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator