જ્યારે કોઈ ના હોય ને ત્યારે તું હોય છે. મારી વાત માં ને શ્વાસમાં પણ.. મારા હાસ્યમાં ને મારી મસ્તીમાં પણ. પણ તું તો મને દેખાય જ નહીં.. બસ ખીલી ઉઠે છે આંખોમાં જેમ હું તારા પ્રેમ માં #writers#gujjumind#hutarapremma