મારી બુદ્ધિ પર મને અહંકાર નથી મારા વર્ચસ્વ પર મારો ખુદ નો અધિકાર નથી મારા અહમ પર મારો રાજીપો નથી મારા કર્મ પર મારો જાકારો નથી મારી ભક્તિ પર મને સંશય જ નથી મારી નિષ્ઠા પર મને ગર્વ પણ નથી મારી ત્રુટીઓ માટે મને ક્યારેય રંજ નથી હવે તમે જ વિચારીને બોલજો કહેજો કે "મારી પાસે શું નથી!" #PowerofPositivity ©Leena Patel