Nojoto: Largest Storytelling Platform

મન સાંભળતું નથી બસ મનમાની કરે છે, કહેતા આપણે એની એ

મન સાંભળતું નથી
બસ મનમાની કરે છે,
કહેતા આપણે
એની એ વાત સો વાર
એ જ તો એ કરે છે,
પણ આપણે ક્યાં સાંભળીએ છે
ખુદને પણ,
ને મન જો કંઈ કહે તો
ફરી આરોપ લાગે છે
કે આનાકાની કરે છે. 🧡📙📙🧡
#મનનીવાતો #manmaniyan #listeningtoyourself #thingswethink #thingswedo #emotions #gujaratipoems #grishmapoems