Nojoto: Largest Storytelling Platform

દીન ઘોર નિરાશામા ફરી જીવન ખોરવાય છે વિચારોની પું

દીન ઘોર નિરાશામા
 ફરી જીવન ખોરવાય છે 
વિચારોની પુંજી ખોટી છે 
સહનતાનો બાંધ તૂટ્યો છે
 દીન ઘોર નિરાશામાં ......
લાગણીઓએ છોડ્યો છે સાથ
 સ્નેહીજનો થયા છે દૂર 
દીન ઘોર નિરાશામાં ......
સફળતાની સીડી માં ખૂટે છે પગથિયા રૂપી કઇક
કરશું પુરવાર તેમને મહેનત ના પગથીયા થી 
દીન ઘોર નિરાશામાં.....
 નિષ્ફળતા,નથી થયો હતાશ તારા આગમનથી
 દૂર કરવા કરીશ, મહેનત અને ધીરજ નો સરવાળો 
દીન ઘોર નિરાશામાં ફરી જીવન ખોરવાય છે #deenparmar
દીન ઘોર નિરાશામા
 ફરી જીવન ખોરવાય છે 
વિચારોની પુંજી ખોટી છે 
સહનતાનો બાંધ તૂટ્યો છે
 દીન ઘોર નિરાશામાં ......
લાગણીઓએ છોડ્યો છે સાથ
 સ્નેહીજનો થયા છે દૂર 
દીન ઘોર નિરાશામાં ......
સફળતાની સીડી માં ખૂટે છે પગથિયા રૂપી કઇક
કરશું પુરવાર તેમને મહેનત ના પગથીયા થી 
દીન ઘોર નિરાશામાં.....
 નિષ્ફળતા,નથી થયો હતાશ તારા આગમનથી
 દૂર કરવા કરીશ, મહેનત અને ધીરજ નો સરવાળો 
દીન ઘોર નિરાશામાં ફરી જીવન ખોરવાય છે #deenparmar
deenparmar6274

Deenparmar

New Creator