Nojoto: Largest Storytelling Platform

સમય આવતા સમય પણ બદલાઈ જશે જરૂર પડયે જરૂરતો પણ બદલા

સમય આવતા સમય પણ બદલાઈ જશે
જરૂર પડયે જરૂરતો પણ બદલાઈ જશે

બધા રસ્તા મંજિલે જ પહોંચે એવું જરૂરી નથી
શેરી ના વણાંક ગમે ત્યારે બદલાઈ જશે

બધા સરવાળા સાચા જ પડે એવું જરૂરી નથી
બાદબાકી ના આંકડા ગમે ત્યારે બદલાઈ જશે

બધા દિવસો શુભ જ હોય એવું જરૂરી નથી
રાત ની પળો ગમે ત્યારે બદલાઈ જશે

બધી આશા પૂરી જ થાય એવું જરૂરી નથી
નિરાશા ની કિરણો ગમે ત્યારે બદલાઈ જશે

બધા સપના પૂરા જ થાય એવું જરૂરી નથી
હકીકત ના "કારણ" ગમે ત્યારે બદલાઈ જશે

©kaaran #nojoto #nojotogujarati #kaaran
સમય આવતા સમય પણ બદલાઈ જશે
જરૂર પડયે જરૂરતો પણ બદલાઈ જશે

બધા રસ્તા મંજિલે જ પહોંચે એવું જરૂરી નથી
શેરી ના વણાંક ગમે ત્યારે બદલાઈ જશે

બધા સરવાળા સાચા જ પડે એવું જરૂરી નથી
બાદબાકી ના આંકડા ગમે ત્યારે બદલાઈ જશે

બધા દિવસો શુભ જ હોય એવું જરૂરી નથી
રાત ની પળો ગમે ત્યારે બદલાઈ જશે

બધી આશા પૂરી જ થાય એવું જરૂરી નથી
નિરાશા ની કિરણો ગમે ત્યારે બદલાઈ જશે

બધા સપના પૂરા જ થાય એવું જરૂરી નથી
હકીકત ના "કારણ" ગમે ત્યારે બદલાઈ જશે

©kaaran #nojoto #nojotogujarati #kaaran
karanmehta2313

Karan Mehta

New Creator