Nojoto: Largest Storytelling Platform

સાગર કિનારે જવુ છે બેસીને તારી સાથે વાતો ઘણી કરવી

સાગર કિનારે જવુ છે
બેસીને તારી સાથે વાતો ઘણી કરવી છે
લડવું છે ઝઘડવુ છે મસ્તી તારી સાથે કરવી છે
પવનથી લેહરાતી તારી આ જુલ્ફો સાથે રમવુ છે
લહેરોમાં સાગરની પગ ભીનાં કરીને ભાગવું છે
બધાથી દૂર જઈ એકલા તારી સાથે રહેવું છે
સાગર કિનારે જવુ છે......

©Brijesh Parmar #sunsets #Romantic #love

#സൂര്യാസ്തമയം

#sunsets #Romantic #Love #സൂര്യാസ്തമയം