જીવન પ્રત્યે નો તમારો સકારાત્મક અભિગમ ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ તમને હારવા નહી દેશે જીવન પ્રત્યે ની સકારાત્મકતા તમારા જીવન ને વધુ મહત્વપૂર્ણ , અર્થપૂર્ણ અને જીવંત બનાવશે ©Zindgi #fulloflife