Nojoto: Largest Storytelling Platform

અંતિમ સત્યની સફર માં, રોજિંદા સત્યોની ખૂબ જ જરૂર

અંતિમ સત્યની સફર માં, 
રોજિંદા સત્યોની ખૂબ જ જરૂર પળશે.
બાકી તો,
જૂઠ્ઠી દુનિયાનાં જુઠ્ઠા લોકો માટે,
આ યાત્રા પણ ખૂબ કપરી નીવળશે..

©binal solanki
  #ગુજરાતીકોટ્સ

#ગુજરાતીકોટ્સ #Life

188 Views