Nojoto: Largest Storytelling Platform

શીતળ એ છાયડી ને લાગણી ની એ વાવડી તું ઋણ માં રેતો જ

શીતળ એ છાયડી ને લાગણી ની એ વાવડી
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

પ્રેમ કરે તો માવડી, ને બેન બને બાંધે રાખડી
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

ખળખળતા આસુનો નળ,દુર્ગા તે દાવાનળ!
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

©Dr. Ankit waghela #womensday #નારી
શીતળ એ છાયડી ને લાગણી ની એ વાવડી
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

પ્રેમ કરે તો માવડી, ને બેન બને બાંધે રાખડી
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

ખળખળતા આસુનો નળ,દુર્ગા તે દાવાનળ!
તું ઋણ માં રેતો જા, વરદાન છે લેતો જા..

©Dr. Ankit waghela #womensday #નારી