Nojoto: Largest Storytelling Platform

છેલ્લાં તે મને ક્યારે. ફૂલ આપ્યું હતું તને યાદ છે?

તારાં કડવાં શબ્દો થકી જે કાંટા ભોંકાયા હતાં તેના બદલે તે મને પ્રેમથી આપેલા ફૂલમાં જે કાંટા વાગ્યા હોત તેનો મેં હસતાં મોઢે સ્વીકાર કર્યો હોત... પ્રેમ