Nojoto: Largest Storytelling Platform

ભીડનો એક ભાગ હતો એ મને ટોકતો મને ઘુરતો મને કનડતો ન

ભીડનો એક ભાગ હતો એ
મને ટોકતો
મને ઘુરતો
મને કનડતો
ન સહાય એવાં સવાલો પુછતો
પછી
આગળ ઉપર 
એ મારી અવસ્થામાં આવ્યો
મારી પરિસ્થિતિનો સ્વાદ એને ચાખ્યો
હવે એ
ભાગ મારો બની ભીડથી દૂર ચાલ્યો!!!


 #ભીડ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba
ભીડનો એક ભાગ હતો એ
મને ટોકતો
મને ઘુરતો
મને કનડતો
ન સહાય એવાં સવાલો પુછતો
પછી
આગળ ઉપર 
એ મારી અવસ્થામાં આવ્યો
મારી પરિસ્થિતિનો સ્વાદ એને ચાખ્યો
હવે એ
ભાગ મારો બની ભીડથી દૂર ચાલ્યો!!!


 #ભીડ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba