અગર મગર કિંતુ પરંતુ આવું તો કશું હોતું નથી પ્રેમનું પહેલું પગથિયું અસમંજસથી ચડાતું નથી નેહનાં મેહમાં કંઈ બસ એમ જ ભીંજાવાતું નથી પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તોય પાછું વળાતું નથી . . . . હા હકીકતમાં અગર મગર કિંતુ પરંતુ આવું કશું જ રખાતું નથી! #yqmotabhai #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas