Nojoto: Largest Storytelling Platform

અગર મગર કિંતુ પરંતુ આવું તો કશું હોતું નથી પ્રેમનુ

અગર મગર કિંતુ પરંતુ આવું તો કશું હોતું નથી
પ્રેમનું પહેલું પગથિયું અસમંજસથી ચડાતું નથી
નેહનાં મેહમાં કંઈ બસ એમ જ ભીંજાવાતું નથી
પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તોય પાછું વળાતું નથી
.
.
.
.
હા હકીકતમાં
અગર મગર કિંતુ પરંતુ આવું કશું જ રખાતું નથી!

     #yqmotabhai #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas