Nojoto: Largest Storytelling Platform

જીવનમાં અેક વાર કોઈ રસ્તા પર ચાલવા નુ શરૂ કરો ને

જીવનમાં અેક વાર  કોઈ રસ્તા પર ચાલવા નુ શરૂ કરો ને ત્યારે બહુ જ અડચણો આવશે. પણ એ અડચણો ને કારણે કયારેય નિરાશ થઇ ને રસ્તા પરથી પાછા ના ફરી જતા.જેમ જેમ અડચણ આવતી જાય તેમ તેમ પોતાનું મનોબળ મજબૂત કરતા જશો તો જ તમે તમારી જગ્યા એ પહોચશો.

©palak shah #SelFeXpErIEnCE 
#selfmotivated 
#nojtowriters 
#NojotoWriter

palakshah6830

palak shah

New Creator