Nojoto: Largest Storytelling Platform

નાનપણમાં પડછાયાને પકડવાની રમત રમતી, આજ લોકો મારી સ

નાનપણમાં પડછાયાને પકડવાની રમત રમતી,
આજ લોકો મારી સામે કંઈ ના બોલી,
મારા એ જ પડછાયા ઉપર આજ લોકો પગ મૂકીનેં જાય છે.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૮/૦૪/૨૦૨૦)
*મારી યાદો ની બારી*
If you like, Please share it. #nojoto #hurt #sad #gujarati #message