મૃગજળની આદત એવી કે જળનો વિશ્વાસ ના થાય, જળ સામે આવે અને મનની તરસ સૂકાઈ જાય, ને ફરી મૃગજળની તલાશ કરે મન કે કદાચ તરસ પાછી મળી જાય. 🧡📙📙🧡 #mirage #thrust #emotions #beinghuman #longing #wait #gujaratipoems #grishmapoems