Nojoto: Largest Storytelling Platform

મૃગજળની આદત એવી કે જળનો વિશ્વાસ ના થાય, જળ સામે આવ

મૃગજળની આદત એવી
કે જળનો વિશ્વાસ ના થાય,
જળ સામે આવે
અને મનની તરસ સૂકાઈ જાય,
ને ફરી મૃગજળની તલાશ કરે મન
કે કદાચ તરસ પાછી મળી જાય. 🧡📙📙🧡
#mirage #thrust #emotions #beinghuman #longing #wait #gujaratipoems #grishmapoems