Nojoto: Largest Storytelling Platform

રાત્રિ નો પડદો હટાવી જોયું તો... કલરવ કરતી એક સવાર

રાત્રિ નો પડદો હટાવી જોયું તો...
કલરવ કરતી એક સવાર
પૂછયું મને...હું આવું...???
મેં હસીને કહ્યું...હા આવને...
હસતી હસતી એ દોડતી આવી...
મને વળગી પડી...
એનું નામ હતું... જીંદગી
સાથે સાથે લાવી પાંચ પગથિયા 
પ્રેમ ના...
જોવું..ગમવું..ચાહવું..પામવું
આ ચાર પગથિયાં બહુ સહેલા છે...સૌથી અઘરું પગથિયું છે પાંચમું...નિભાવવું ..!!! #yqbaba #yqdidi #yqmotabhai #yqqoutes #savar  5 steps in love
જોવું,ગમવૂ, પામવું, ચાહવું,& નિભાવવો...
નિભાવવા એ સૌથી મુશ્કિલ છે..
રાત્રિ નો પડદો હટાવી જોયું તો...
કલરવ કરતી એક સવાર
પૂછયું મને...હું આવું...???
મેં હસીને કહ્યું...હા આવને...
હસતી હસતી એ દોડતી આવી...
મને વળગી પડી...
એનું નામ હતું... જીંદગી
સાથે સાથે લાવી પાંચ પગથિયા 
પ્રેમ ના...
જોવું..ગમવું..ચાહવું..પામવું
આ ચાર પગથિયાં બહુ સહેલા છે...સૌથી અઘરું પગથિયું છે પાંચમું...નિભાવવું ..!!! #yqbaba #yqdidi #yqmotabhai #yqqoutes #savar  5 steps in love
જોવું,ગમવૂ, પામવું, ચાહવું,& નિભાવવો...
નિભાવવા એ સૌથી મુશ્કિલ છે..
purvishah8999

purvi Shah

New Creator