ભાગતો સતત બધાયથી, ભૂલીને કે ઘેર્યો મેં મને મારાથી

ભાગતો સતત બધાયથી, ભૂલીને
કે ઘેર્યો મેં મને મારાથી જ.
પણ અટકવા માટેય,
શોધવો પડશે ખોવાયેલો મને
મારામાંથી જ. 💚🖤🖤💚
#મનનીવાતો #lost #findingmefromme #overwhelmed #feelings #beinghuman #gujaratipoems #grishmapoems