Nojoto: Largest Storytelling Platform

પરાજય પરાજય એ સૌથી મોટો શિક્ષક છે,જિંદગીમાં કદાચ ક

પરાજય પરાજય એ સૌથી મોટો શિક્ષક છે,જિંદગીમાં કદાચ કોઈ વાર આપણો પરાજય થાય તો ચિંતા ના કરતા કારણ કે પરાજય પામેલા વ્યક્તિને સફળતાની કિંમત ખબર હોય છે એટલે પરાજીત થવું જિંદગીમાં જરૂરી છે,કારણ કે પરાજય પામેલો વ્યક્તિને જ સફળતાની સાચી કિંમત હોય!!
-જય ધારૈયા (ધબકાર) #પરાજય#ગુજરાતી#જીત#જિંદગી#trending#nojoto#challenge#follow#love#ગુજ્જુ#શાયરી#motivation#status

jaydharaiya7439

Jay Dharaiya

New Creator

#પરાજય#ગુજરાતી#જીત#જિંદગી#Trendingnojoto#Challenge#follow#Love#ગુજ્જુ#શાયરી#Motivation#status #કલા