મનને ગમતી વાતો બે-ચાર અટકતું એ વાતોમાં બે-ચાર સમજતું ને માનતુંય વાતો બે-ચાર એટલે કરતાં રહેજો વાતો નવી એની સાથે બે-ચાર, વધારે નહીં બસ દિવસે દર બે-ચાર. 🧡📙📙🧡 #મનનીવાતો #talkwithyourself #explore #learnnewthings #life #selflove #gujaratipoems #grishmapoems