જેવી તમારી ઈચ્છા એવી અનુકૂળ રાખી મારી મરજી નિર્ણય લેવાઈ જાય ,પછી નકામી બધી તમારી અરજી માટે ઈચ્છા કાબૂ માં રાખો ને બોલી ને રાખો સંયમ માં કાલે બદલાશે તમારી ઈચ્છા નહિ બદલાય મારી મરજી ©A P #મરજી