Nojoto: Largest Storytelling Platform

ધનુષાકાર વર્ણ પિરામિડ હું હજી ચાહું કે મળે મને

ધનુષાકાર વર્ણ પિરામિડ

હું
હજી
ચાહું કે
મળે  મને 
તું, સદા માટે,
તો આયનો હસે,
કહે છે કે સત્ય જો
સત્ય જોઉં હું? કે તું?
જેને  મળ્યા  પછી
ખોવાઈ  એવી
કે ના મળી
ખુદ  ને
હજી
હું!

©Zarna dayma #Nojoto #story #Life #SAD 
#standAlone
ધનુષાકાર વર્ણ પિરામિડ

હું
હજી
ચાહું કે
મળે  મને 
તું, સદા માટે,
તો આયનો હસે,
કહે છે કે સત્ય જો
સત્ય જોઉં હું? કે તું?
જેને  મળ્યા  પછી
ખોવાઈ  એવી
કે ના મળી
ખુદ  ને
હજી
હું!

©Zarna dayma #Nojoto #story #Life #SAD 
#standAlone