Nojoto: Largest Storytelling Platform

મારું ગામડું ગામડું...! સવાર નો ઉગતો સૂરજ

મારું ગામડું ગામડું...!
સવાર નો ઉગતો સૂરજ
        બપોર ની એ ઠંડી હવા
હળવી આથમતી સાંજ
        ચોમાસાની ચાંદની રાત 
આતો છે ગામડાની વાત...
        જયાં મકાન નંબર થી નઇ પણ
બાપના નામથી ઓળખાય છે
         અહિં તો સવાર શીરામણ થી
બપોર નૉ રોંઢૉ ને રાત્રી વેળા
         વાળુ થી ઓળખાય છે
પિઝા કે બર્ગરની નહીં પણ
          વાત બાજરા નાં રોટલાની છે
મજા તો ખુલ્લા ખેતર ની છે
          લીંબડે બાંધેલા હીંચકાની છે
સાહેબ આતો ગામડાની 
           ગાંડી મોજ છે... #JONTY ગામડું
મારું ગામડું ગામડું...!
સવાર નો ઉગતો સૂરજ
        બપોર ની એ ઠંડી હવા
હળવી આથમતી સાંજ
        ચોમાસાની ચાંદની રાત 
આતો છે ગામડાની વાત...
        જયાં મકાન નંબર થી નઇ પણ
બાપના નામથી ઓળખાય છે
         અહિં તો સવાર શીરામણ થી
બપોર નૉ રોંઢૉ ને રાત્રી વેળા
         વાળુ થી ઓળખાય છે
પિઝા કે બર્ગરની નહીં પણ
          વાત બાજરા નાં રોટલાની છે
મજા તો ખુલ્લા ખેતર ની છે
          લીંબડે બાંધેલા હીંચકાની છે
સાહેબ આતો ગામડાની 
           ગાંડી મોજ છે... #JONTY ગામડું