Nojoto: Largest Storytelling Platform

થાકવુ ભલે ક્યારેક મનની મજબૂરી હોય, ક્યારેક જવાબદાર

થાકવુ ભલે ક્યારેક મનની મજબૂરી હોય,
ક્યારેક જવાબદારી કોઈ જરૂરી હોય,
પણ આરામ મૂળે હંમેશા મનની મંજૂરી જ હોય. 🧡🖤🖤🧡
#મનનીવાતો #tired #beinghuman #selfcare #responsibilities #necessity #gujaratipoems #grishmapoems