દિવસને ખીચોખીચ ભરું કે ખાલી રાખું પસાર થતા જાય છે, જિંદગીને દિવસોથી ભરું ને એ વીતતી જાય છે, આ ભરવાની કે ખાલી કરવાની ઝંઝટ કર્યા વિના જે દિવસો સાથે આંગળી ઝાલીને પસાર થાવ છું ક્યારેક ગમતાનો ગુલાલ કરતી જાઉં છું ત્યારે લાગે મજાનું વીતતી જાવ છું. 🧡📙📙🧡 #life #time #timeispassing #dayspassesby #livelife #lovelife #musingtime #grishmapoems