Nojoto: Largest Storytelling Platform

કેવી શાંતિ મળે છે જયારે હું કલમ ને હાથ માં લવ છું

શબ્દો તો મારાં એમજ લખાય જાય છે જયારે હું કઈંક મન માં ને મન માં કહું છું 
દુનિયા થી અલગ એક દુનિયા મળે છે મને અને હું બસ એમજ ખુશ રહું છું 
હું પાછું વળી ને ક્યારેય નથી જોતી કે શું છૂટી રહ્યું છે મારુ.. 
બસ આગળ ને આગળ વધુ છું 
ચાહ છે કઈંક કરવા ની ને હું બસ મેહનત કરું છું 
હું નથી કોઈ મહાન માણસ કે નથી કોઈ આમ માણસ... 
પણ હા મારાં કર્મ થી કઈ તો બનીશ એટલું જાણું છું... 
કોઈ પૂછે તું છે કોણ જે આવી મોટી મોટી વાતો કરે છે ત્યારે બસ જવાબ માં એટલુંજ લખુ છું "હું મારો આત્મવિશ્વાસ બોલું છું'' #આત્મવિશ્વાસ

#આત્મવિશ્વાસ