Nojoto: Largest Storytelling Platform

રામચંદ્રનું જન્મ સ્થળ જોયું અયોધ્યા ધામ બિરલા મંદિ

રામચંદ્રનું જન્મ સ્થળ
જોયું અયોધ્યા ધામ
બિરલા મંદિર રામ મંદિર
સુંદર સુંદર બાગ બગીચો
ખીલ્યાં છે સુંદર ફૂલો
હનુમાન ગઢી અવશ્ય જાજો
સરયૂમાં કરજો સ્નાન
પાવન દર્શન કરીને ધન્ય
બોલો જય જય શ્રી રામ 🙏🙏
બોલો જય જય શ્રી રામ 🙏🙏
- કૌશિક દવે

 Venue:-
Ram Lalla's birth place is Ayodhya town
 
🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹

#clicksncanvas 
#mycnc 
#cncnatureclick
રામચંદ્રનું જન્મ સ્થળ
જોયું અયોધ્યા ધામ
બિરલા મંદિર રામ મંદિર
સુંદર સુંદર બાગ બગીચો
ખીલ્યાં છે સુંદર ફૂલો
હનુમાન ગઢી અવશ્ય જાજો
સરયૂમાં કરજો સ્નાન
પાવન દર્શન કરીને ધન્ય
બોલો જય જય શ્રી રામ 🙏🙏
બોલો જય જય શ્રી રામ 🙏🙏
- કૌશિક દવે

 Venue:-
Ram Lalla's birth place is Ayodhya town
 
🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹

#clicksncanvas 
#mycnc 
#cncnatureclick
kaushik14609033

kaushik

New Creator