સવાર ના ઉગતા સૂરજ ના તડકા માં, રેતી ના ઢગલા માં પોતાનાં અંદાજ માં રમતું બાળક. મુખ નું તેજ અને જોવાની તીક્ષ્ણતા, જાણે મોટું થઈ ને આ જ બાળક, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવા ની રાહ માં છે. આંખો ની રોનક અને અદમ્ય ઝંખના જોઈ , લાગે જાણે બાળક ના મન માં શું ચાલી રહ્યું હશે? ✏️ Open for Collab _______________________________________________________ આ ફોટોગ્રાફ शaktiसा દ્રારા લેવામાં આવ્યો છે, શક્તિ ભાઈ વિશે પાછળની પોસ્ટ માં લખ્યું છે, આ ફોટો ઘણા સમયથી મારા Bookmark માં છે અને જ્યારે જોવું છું ત્યારે વિચારે ચડી જાવું છું, તમને પણ કોઈ વિચાર આવતો હોય તો તમે તમારી રીતે, કવિતા, લેખ કોઈ પણ રીતે લખી શકો છો, ફોટો જોતા હજારો વિષય સામે ઉભરી આવે છે એટલે વિષય કોઈ આપ્યો નથી અને હું કોઈને invitation પણ મૂકીશ નહીં તમને સારું લાગે તો તમે highlight કરી invite કરો અથવા તમને થાય