Nojoto: Largest Storytelling Platform

ગાળો થી થાય વાત ને શરૂઆત, ભૂલ હોય કોઈની પણ વગર મા

ગાળો થી થાય વાત ને શરૂઆત, 
ભૂલ હોય કોઈની પણ વગર માફીએ કરે માફ,
અડધી ચા ને અખૂટ વાતો
મિત્રતા એ વિશ્વ નો શ્રેષ્ઠ નાતો
નથી એ નિર્ધન જેને મિત્રો અખૂટ,
બંધ મુઠ્ઠી તાંદુલ ને ઝુંટવી ને જમતો અચ્યુત

- બંદગી ગાળો થી થાય વાત ને શરૂઆત, 
ભૂલ હોય કોઈની પણ વગર માફીએ કરે માફ,
અડધી ચા ને અખૂટ વાતો
મિત્રતા એ વિશ્વ નો શ્રેષ્ઠ નાતો
નથી એ નિર્ધન જેને મિત્રો અખૂટ,
બંધ મુઠ્ઠી તાંદુલ ને ઝુંટવી ને જમતો અચ્યુત

- બંદગી
ગાળો થી થાય વાત ને શરૂઆત, 
ભૂલ હોય કોઈની પણ વગર માફીએ કરે માફ,
અડધી ચા ને અખૂટ વાતો
મિત્રતા એ વિશ્વ નો શ્રેષ્ઠ નાતો
નથી એ નિર્ધન જેને મિત્રો અખૂટ,
બંધ મુઠ્ઠી તાંદુલ ને ઝુંટવી ને જમતો અચ્યુત

- બંદગી ગાળો થી થાય વાત ને શરૂઆત, 
ભૂલ હોય કોઈની પણ વગર માફીએ કરે માફ,
અડધી ચા ને અખૂટ વાતો
મિત્રતા એ વિશ્વ નો શ્રેષ્ઠ નાતો
નથી એ નિર્ધન જેને મિત્રો અખૂટ,
બંધ મુઠ્ઠી તાંદુલ ને ઝુંટવી ને જમતો અચ્યુત

- બંદગી