Nojoto: Largest Storytelling Platform

મનથી કરતું મનગમતું, મનને ગમતું જ્યારે કોઈને એ ગમતુ

મનથી કરતું મનગમતું,
મનને ગમતું જ્યારે કોઈને એ ગમતું,
મનને ના ગમતું જ્યારે કોઈ કહે એને અણગમતું,
અને આ ગમતા-અણગમતામાં ભૂલી જવાતું મનગમતું. 🖤🖤
#મનનીવાતો #doingwhatyoulove #validations #whatotherssay #beinghuman #humannature #gujaratipoems #grishmapoems