Nojoto: Largest Storytelling Platform

કોરોના સામે જીત નો શંખનાદ કરીશું આપડે સુરતીઓ.....

થોડા દિવસ ની વાત છે ઘરે રહી લો ને,પાછા કોઈ ખૂણે ખમણ ને કોઈ ખૂણે ભજીયા તળીસુ આપે સુરતીઓ.

આ સમય કપરો છે પણ આપણે લડીશું સુરતીઓ
થોડા દિવસ ની વાત છે   ઘરે રહી લો ને,
પછી પાછા મોજ માટે લાઇન માં લાગીશું આપડે સુરતીઓ.....

ઘરે  પડી રેહવાનું ગમતું નથી.પણ પોતાના સુરત ને આપણે બચાવિશું સુરતીઓ.
થોડા દિવસ ની વાત છે  ઘરે રહી લો ને,
પછી પાછા એક પછી એક ઓવરબ્રિજ વટાવસુ આપણે સુરતીઓ.

પરિસ્થિતિ ગમે તેવી થઈ જાય,આપના તંત્ર ની વાત માનીશું આપણે સુરતીઓ.
થોડા દિવસ ની વાત છે ઘરે રહી લો ને,
પછી  પાછું   સ્વાદ અને સગવડ થી સજ્જ કરસુ સુરત ને આપણે સુરતીઓ only for surat .....
I love my city surat