Nojoto: Largest Storytelling Platform

નથી જોયા ક્યારેય તખ્તો તાઝ ના સપના તારી સાથે બસ એ

નથી જોયા ક્યારેય તખ્તો તાઝ ના સપના 
તારી સાથે બસ એક સાદી જિંદગી જીવવા માંગુ છું 

તું સાથ આપ હું જીવન ભર નિભાવીશ બસ એટલુંજ કહેવા માંગુ છું 

ડરીશ નહીં કાલ શુ થશે જો આપણે સાથે હસું તો બધું જોયું જશે, હું બધા ભય ને દૂર કરી નીડર રહેવા માંગુ છું #આવતી કાલ ની ચિંતા

#આવતી કાલ ની ચિંતા