વિશ્વાસ - અવિશ્વાસ ના ચક્રમાં ફરતી જવું છું, સમયની આ ઘનઘોર આંધીમાં ફસાતી જવું છું, સંબંધોની રાખમાં ધૂળ બની ને ઊડતી જવું છું, ખબર નથી કેમ જીવું છું પણ જીવતી જવું છું, મારાજ અસ્તિત્વને ઓગળી જતા જોઈ રડતી જવું છું, અપેક્ષાઓ,પ્રેમ,ફરજ નિભાવતા નિભાવતા બસ જીવતી જવું છું..... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #ગુજરાતી_કવિતા #gujarati