કલમ જેમ રાધા વિના શ્યામ અધુરા તેમ તારા વિના દરેક લેખક. જીંદગીને શબ્દો વડે કંડારવાની દોર, અલગ અલગ રંગ મા હંમેશા લાગણીઓ રજુ કરતી. નિર્જીવ હોવા છતાંય વિચાર રજુ કરનારી. દરેક લેખક ની શાન. #કલમ_પ્રેમ #yqmotabhai #yqbaba