Nojoto: Largest Storytelling Platform

રમકડા. આપણે તો ઇશ્વરના હાથના રમકડા છીએ. તે જ્ય

રમકડા.  
આપણે તો ઇશ્વરના હાથના રમકડા છીએ. 
 તે જ્યાં સુધી ચાહે છે, ચાવી ભરે છે અને રમે છે. 
 ત્યારબાદ કોઈને બાળે છે તો કોઈને દાટે છે. 
 અજબ ખેલ પસંદ છે ઈશ્વરને એવું મને લાગે છે. 
"♥️  से...Pn." #puppet
રમકડા.  
આપણે તો ઇશ્વરના હાથના રમકડા છીએ. 
 તે જ્યાં સુધી ચાહે છે, ચાવી ભરે છે અને રમે છે. 
 ત્યારબાદ કોઈને બાળે છે તો કોઈને દાટે છે. 
 અજબ ખેલ પસંદ છે ઈશ્વરને એવું મને લાગે છે. 
"♥️  से...Pn." #puppet