Nojoto: Largest Storytelling Platform

કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી હૈયે રહેલ રાધાને મહેલમાં

કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી

હૈયે રહેલ રાધાને મહેલમાં
ના સમાવી શકાય,

રુક્મિણી ને સમજાવી ને
રાધા ન બનાવી શકાય...!! #quotebaba #quotedidi #love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote
કૃષ્ણની વેદનાય ક્યાં ઓછી

હૈયે રહેલ રાધાને મહેલમાં
ના સમાવી શકાય,

રુક્મિણી ને સમજાવી ને
રાધા ન બનાવી શકાય...!! #quotebaba #quotedidi #love #gujulove #gujuquotes #gujaratiquote #gujaratiquote
upenpatel2206

Upen Patel

New Creator