Nojoto: Largest Storytelling Platform

સાંભળ ને! એ સમય હવે જતો રહ્યો તને યાદ કરવામાં હું

સાંભળ ને! એ સમય હવે જતો રહ્યો
તને યાદ કરવામાં હું મને ભૂલતો ગયો
વાત હવે એવી રહી નથી જે કહું તને
અને બોલતા બોલતા હું ચૂપ થઈ ગયો
 #પ્રેમ #એકતરફીપ્રેમ #યાદ #યાદો #દિલ #દિલ_કહે_છે #વાત
સાંભળ ને! એ સમય હવે જતો રહ્યો
તને યાદ કરવામાં હું મને ભૂલતો ગયો
વાત હવે એવી રહી નથી જે કહું તને
અને બોલતા બોલતા હું ચૂપ થઈ ગયો
 #પ્રેમ #એકતરફીપ્રેમ #યાદ #યાદો #દિલ #દિલ_કહે_છે #વાત