Nojoto: Largest Storytelling Platform

ખુશી થી હવે કેમ જીવાતું નથી, કોઈ ને મળી ને પણ હવે

ખુશી થી હવે કેમ જીવાતું નથી,
કોઈ ને મળી ને પણ હવે હસાતું નથી.
ખોઝ્યા કરું છું, ખુદ ને હવે હું ખુદમાં,
ઊંઘ તો ઘણી આવે રાત્રે, તોયે ઊંધાતુ નથી.
પેલા લોકો ને મળવા માટે હું દોડી જતો,
પણ હવે તો એ સામે થી આવે તોય માળાતું નથિ.
ખબર નઈ ક્યાં વિચારો એ મને ઘેરી લીધો છે,
હવે જે વિચારું એ થાતું નથી.
સમય ક્યારે જશે આ કપરો,
આ દર્દ હવે મારા થી સહાતું નથી. #koine malatu nathi
ખુશી થી હવે કેમ જીવાતું નથી,
કોઈ ને મળી ને પણ હવે હસાતું નથી.
ખોઝ્યા કરું છું, ખુદ ને હવે હું ખુદમાં,
ઊંઘ તો ઘણી આવે રાત્રે, તોયે ઊંધાતુ નથી.
પેલા લોકો ને મળવા માટે હું દોડી જતો,
પણ હવે તો એ સામે થી આવે તોય માળાતું નથિ.
ખબર નઈ ક્યાં વિચારો એ મને ઘેરી લીધો છે,
હવે જે વિચારું એ થાતું નથી.
સમય ક્યારે જશે આ કપરો,
આ દર્દ હવે મારા થી સહાતું નથી. #koine malatu nathi