Nojoto: Largest Storytelling Platform

આટલો પ્રેમ થઇ જશે એ હું કયારેય જાણતી ન હતી , હું

આટલો પ્રેમ થઇ જશે એ
હું કયારેય જાણતી ન હતી ,
 હું ક્યારેય એ પ્રેમ માટે આટલી
ઉન્મત્ત હતી કે નહીં મને ખબર  નથી,
તમને હું પહેલી વાર ક્યારે ગમવા લાગી
તે ખરેખર યાદ નથી,
પરંતુ હવે ખરેખર એ બધું યાદ કર્યા
સિવાય રહેવાતું નથી....
 #535   T #soulmate #gujarati #desiretobelove #beautyofimagination #
આટલો પ્રેમ થઇ જશે એ
હું કયારેય જાણતી ન હતી ,
 હું ક્યારેય એ પ્રેમ માટે આટલી
ઉન્મત્ત હતી કે નહીં મને ખબર  નથી,
તમને હું પહેલી વાર ક્યારે ગમવા લાગી
તે ખરેખર યાદ નથી,
પરંતુ હવે ખરેખર એ બધું યાદ કર્યા
સિવાય રહેવાતું નથી....
 #535   T #soulmate #gujarati #desiretobelove #beautyofimagination #