શબ્દો અહીં ખૂટી પડે, સુંદરતા સૌ જોયા કરે, એવી સુંદરતાનો સાથ, કર્યો છે સુંદર શણગાર, ચાતક નજરે જોતી વાટ, પીયુ માટે કર્યો શણગાર, ગયો પીયુ પરદેશમાં, વાટ જોઈ રહી , આ શણગારના વેશમાં, - Kaushik Dave — % & OPEN FOR COLLAB✨ #ATgirlbg821 • A Challenge by Aesthetic Thoughts! ✨ Collab with your soulful words.✨ • Must use hashtag: #aestheticthoughts • Please maintain the aesthetics.