Nojoto: Largest Storytelling Platform

મેઘબુંદનાં શ્વાસ મહીં ઘોળેલ હ

મેઘબુંદનાં               શ્વાસ મહીં
       ઘોળેલ હેત થકી        ,એ તો ભીતરની
       ભીંત  ભીંજવતું  હૃદય. સ્નેહનો  સોનેરી વરખ
       ઝીલી  કનક સમ નજર આંજતું હૃદય. ધબકારનાં
       થડકારમાં હામી પરોવી ભવોત્સવે મઘમઘાટ ખીલ
         તું હૃદય. અંજલી શા દેહ મહીં દરિયો સમાવતું 
          છલકાતું મલકાતું ભાવભર્યું હૃદય. શ્વાસની  
         શાખ પર નિરાંતે ઝૂલતું, કોઈ પ્રવાહ
           માં પ્રાણ ઘૂંટતું હૃદય.લસિકાગ્ર
              થિત ઓઢણું ધરી,કંકુની 
               ઢગલીઓથી પાની 
              ભરતું હૂંફાળું
               હૃદય.
               ❣️

©Dhruvikaba Gohil My shape poem❤

#ગુજરાતી 
#આકૃતિ_કવિતા
#હૃદય 
#gujarati
મેઘબુંદનાં               શ્વાસ મહીં
       ઘોળેલ હેત થકી        ,એ તો ભીતરની
       ભીંત  ભીંજવતું  હૃદય. સ્નેહનો  સોનેરી વરખ
       ઝીલી  કનક સમ નજર આંજતું હૃદય. ધબકારનાં
       થડકારમાં હામી પરોવી ભવોત્સવે મઘમઘાટ ખીલ
         તું હૃદય. અંજલી શા દેહ મહીં દરિયો સમાવતું 
          છલકાતું મલકાતું ભાવભર્યું હૃદય. શ્વાસની  
         શાખ પર નિરાંતે ઝૂલતું, કોઈ પ્રવાહ
           માં પ્રાણ ઘૂંટતું હૃદય.લસિકાગ્ર
              થિત ઓઢણું ધરી,કંકુની 
               ઢગલીઓથી પાની 
              ભરતું હૂંફાળું
               હૃદય.
               ❣️

©Dhruvikaba Gohil My shape poem❤

#ગુજરાતી 
#આકૃતિ_કવિતા
#હૃદય 
#gujarati