Nojoto: Largest Storytelling Platform

હું એકલો મારી ચા એકલી, એકલી આ કાળી રાત કેટલી જોવડ

હું એકલો મારી ચા એકલી, એકલી આ કાળી રાત 
કેટલી જોવડાઈ વાટ ને અને કેટલી ટાળી વાત 
વિચાર્યું નહોતું ક્યારેય, ના આશા છે તારા આવવાની 
"મને" લગાડી લત તારી,મારી કિસ્મતે મારી લાત

©A P #ચા
#હું_તું
#અપૂર્વ
હું એકલો મારી ચા એકલી, એકલી આ કાળી રાત 
કેટલી જોવડાઈ વાટ ને અને કેટલી ટાળી વાત 
વિચાર્યું નહોતું ક્યારેય, ના આશા છે તારા આવવાની 
"મને" લગાડી લત તારી,મારી કિસ્મતે મારી લાત

©A P #ચા
#હું_તું
#અપૂર્વ
ap9270921974488

A P

New Creator