ઢળી જતો દિવસ ને પડતી રાત, પણ ભાગતા રહેતા મન-મગજ, ને પછી પૂછતાં પ્રશ્નો, ક્યાં ને ક્યારે વીતી ગયા એ દિવસ ને રાત. ✍️✍️ #poemtime #daytodaylife #overthinking #hustlebustle #routine #nobreaklife #yqmotabhai #grishmapoems