શહેર આપણા શહેર જેવી ખૂબસુરતી દેખાતી નથી ક્યાંય સાબરમતી ના કાઠે ગાંધી બાપુ નુ આશ્રમ નથી કયાંય આમ તો હું આખી દુનિયા ફરી લઉ છું દર વર્ષે છતાંય અમદાવાદ જેવું મિલનસાર શહેર જોયું નથી કયાંય #મારૂ શહેર