"જીવનનો શ્રેષ્ઠ અભિનય" Caption માં વાંચો... - કૌશિક દવે "જીવનનો શ્રેષ્ઠ અભિનય" બાળપણમાં સાચું જુઠું બોલતો એ બાળપણનો હતો અભિનય, યુવાનીમાં અંગત સ્વાર્થ ભળતો કેટલું બધું ઘરમાં છુપાવતો!