બંધ આંખે અજવાળું કેમનું જોવાય? આંખો તો ખોલવી પડે સાહેબ, સાચું ખોટું સામે જ ભજવાતું નાટક, સત્ય તો જાતેજ સમજવું પડે સાહેબ, બંધ બારણે થતી વાતો,યોજનાઓ પણ, સાચું બારણાંમાંથી સરકી બહાર આવતું સાહેબ, મોઢે માર્યા તાળા, કાને હાથ દબાવ્યા, તો કેમની ચીસો સંભળાય સાહેબ,? સરિયામ થતો સત્યનો તમાશો, કેમ આંખો મીંચી !? તમાશો જોવો સાહેબ! અઢળક ફરિયાદો વચ્ચે ઝબૂકા મારતી નાની આશા, ક્યારેક તો મળશે દરેકને ન્યાય સાહેબ.... #હુંઅનેમારીવાતો #દર્શના #yqmotabhai #yqgujarati #ગુજરાતી #gujaratiquotes #yqbaba