એક સુંદર મજાનું સ્વપ્ન હતું જીવન જેમાં ખુબ હસતું હતું ખુલી આંખ તો એ રડતું હતું જીવન તેનાં ઉપર હસતું હતું . . . ©દિલની દલીલો #ગુજરાતી #ગુજરાતીકોટ્સ